ઐશ્વર્યાની આ આદતને નફરત કરે છે અભિષેકની બહેન શ્વેતા
શ્વેતા નંદાનું તેની ભાભી ઐશ્વર્યા રાય બચ્ચન સાથે ખૂબ જ સારું બોન્ડિંગ છે.
બોન્ડિંગ જોઈને એવું લાગે છે કે બંને ભાભી- નણંદ નહીં પણ બહેનો છે.
પરંતુ ઐશ્વર્યાને એક આદત છે જેનાથી શ્વેતા ખૂબ જ નફરત કરે છે.
તમે આ વાત પર વિશ્વાસ નહીં કરો પરંતુ આ બિલકુલ સત્ય છે. શ્વેતાએ પોતે આ વાત કહી હતી.
આ ઘટના ત્યારે બની જ્યારે શ્વેતા બચ્ચન વર્ષ 2019માં 'કોફી વિથ કરણ'ના એક એપિસોડમાં જોવા મળી હતી.
શ્વેતા ભાઈ અભિષેક બચ્ચન સાથે 'કોફી વિથ કરણ'માં આવી હતી.
આ દરમિયાન કરણ જોહરે પૂછ્યું હતું કે તેને ઐશ્વર્યા વિશે શું નફરત છે?
શ્વેતાએ જવાબમાં કહ્યું હતું - ઐશ્વર્યા એક એવી મહિલા છે જેણે પોતાના બળ પર પોતાનું સ્થાન હાંસલ કર્યું છે. તે એક મજબૂત મહિલા અને સારી માતા છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર