વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરવા પર અભિષેક શર્માની નજર
સોર્સ : ESPNcricinfo
ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20Iમાં શાનદાર અડધી સદી ફટકારનાર અભિષેક શર્મા ત્રીજી T20Iમાં નિષ્ફળ ગયો હતો, પરંતુ ક્વીન્સલેન્ડમાં ફરી એકવાર બધાની નજર તેના પર હશે.
સોર્સ : ESPNcricinfo
અભિષેક શર્માની નજર વિરાટ કોહલી દ્વારા બનાવેલા મોટા રેકોર્ડ પર હશે. તે તેની બરાબરી કરી શકે છે.
સોર્સ : ESPNcricinfo
વિરાટ કોહલીએ T20Iમાં 27 ઈનિંગ્સમાં 1000 રન બનાવ્યા છે. તે T20I ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ભારતીય ખેલાડી છે.
સોર્સ : ESPNcricinfo
અભિષેક શર્માએ 26 ઈનિંગ્સમાં 961 રન બનાવ્યા છે. જો આ ખેલાડી ચોથી T20Iમાં 39 રન બનાવશે, તો તે વિરાટની બરાબરી કરી શકશે.
સોર્સ : ESPNcricinfo
અભિષેક શર્માએ આ T20I સિરીઝમાં 112 રન બનાવ્યા છે. જે આ સિરીઝમાં સૌથી વધુ છે.
સોર્સ : ESPNcricinfo
નાથન એલિસ ચોક્કસપણે અભિષેક શર્મા માટે મોટો ખતરો છે. તેણે તેને સતત ત્રણ T20Iમાં આઉટ કર્યો છે.
સોર્સ : ESPNcricinfo
ક્વીન્સલેન્ડ T20Iમાં જીત ભારત માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ મેચ હારવાનો અર્થ સિરીઝને લગભગ ગુમાવવી જ છે. આ પછી ભારતીય ટીમ પાંચમી T20I જીતીને પણ સિરીઝ બરાબર કરી શકશે જીતી નહીં શકે.
સોર્સ : ESPNcricinfo
ચોથી T20I પહેલા, ઓસ્ટ્રેલિયાના ત્રણ મહત્ત્વપૂર્ણ ખેલાડીઓ ટ્રેવિસ હેડ, જેસન સંઘા અને શોન એબોટને ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યા છે.