આ 7 લક્ઝરી વસ્તુઓના માલિક છે અભિષેક અને ઐશ્વર્યા
અભિષેક અને ઐશ્વર્યાએ 2007માં લગ્ન કર્યા હતાં અને 20211માં આરાધ્યાના માતા-પિતા બન્યા હતાં.
અભિષેક- ઐશ્વર્યાની કુલ સંપત્તિ 1000 કરોડ રૂપિયા છે.
અભિષેક અને ઐશ્વર્યાની દુબઈમાં જુમેરાહ ગોલ્ડ એસ્ટેટમાં લગ્ઝરી પ્રોપટી છે.
અભિષેક અને ઐશ્વર્યાએ મુંબઈમાં 21 કરોડમાં 5 બીએચકે એપાર્ટમેન્માં ખરીદ્યો છે.
અભિષેક અને ઐશ્વર્યાના પાસે 7.95 કરોડ રૂપિયાલની રોલ્સ રોયસ ગોસ્ટ છે.
અભિષેક અને ઐશ્વર્યાની કાર કલેક્શનમાં બેન્ટેલે કૅાન્ટિનેન્ટલ જીટી સામેલ છે.
અભિષેક બચ્ચના પાસે કસ્ટમાઇઝ્ડ ઓડી 8 એલ છે.
અભિષેક પ્રો કબડ્ડી લીગની ટીમ 'જયપુર પિંક પૈન્થર્સના માલિક છે.
અભિષેક ફુટબોલ ટીમ 'ચેન્નિયન એફસી'ના માલિક પણ છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર