કામસૂત્રથી લાઇમ લાઇટમાં આવનાર આ અભિનેત્રીએ સ્ટ્રેપલેસ બ્લાઉઝમાં આપ્યા કિલર પોઝ

'ગંદી બાત' અને 'કામસૂત્ર' ફિલ્મ દ્વારા લાઇમ લાઇટમાં આવનાર આભા પૉલ અવારનવાર સાડી અને બ્રેલેટમાં પોતાનો લુક બતાવે છે.

બ્લેક સાડી અને સ્ટ્રેપલેસ બ્લાઉઝમાં આભા ખૂબ જ સુંદર લાગી રહી છે.

બ્લુ સાડી, સ્ટ્રેપલેસ બ્લાઉઝમાં આભાએ તેની સ્ટાઇલિશ સ્ટાઈલ બતાવી છે

'મસ્તરામ'માં આભા પોલે સરિતા ભાભીનો રોલ કર્યો હતો. અભિનેત્રીના પાત્રએ બધાને પ્રભાવિત કર્યા.

આભાએ તાજેતરમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી તસવીરો પોસ્ટ કરી હતી.

આભા પોલ બાથ ટબમાં પણ સુંદર લાગી રહી છે. .

આભા પૉલને લોલિતા પીજી હાઉસથી ઘણી લોકપ્રિયતા મળી હતી.

બોલ્ડનેસની બાબતમાં આભા પોલ દરેકને ટક્કર આપે છે. આ ફોટોમાં તમે તેનો બોલ્ડ લુક જોઈ શકો છો. આભા પોલને ઈન્સ્ટાગ્રામ પર 15 લાખ લોકો ફોલો કરે છે.