ગોવિંદાની ભત્રીજી અને અભિનેત્રી આરતી સિંહ ભલે ટેલિવિઝનની દુનિયાથી દૂર થઈ ગઈ હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર સક્રિય છે.
સોર્સ :
Instagram @artisingh5
સંસ્કારી આરતી થાઇલેન્ડમાં મોર્ડન બેબ બની ચૂકી છે. તેણે ઈંસ્ટાગ્રામ પર તેની ઝલક દેખાડી છે.
સોર્સ :
Instagram @artisingh5
લગ્ન પછી આરતી વારંવાર તેના પતિ સાથે વિદેશ પ્રવાસમાં જોવા મળે છે. હાલમાં તે થાઇલેન્ડમાં વેકેશન માણી રહી છે.
સોર્સ :
Instagram @artisingh5
ઉદ્યોગપતિ દીપક ચૌહાણ સાથેના લગ્ન પછી આરતીના જીવનમાં સંપૂર્ણ પરિવર્તન આવ્યું છે.
સોર્સ :
Instagram @artisingh5
આરતી કાળા બિકીની પહેરેલી જોવા મળે છે. સ્વિમવેરમાં તેના પતિના આલિંગનમાં સંપૂર્ણપણે ખોવાયેલી દેખાતી હતી.
સોર્સ :
Instagram @artisingh5
આરતીએ બિકીની પહેરીને ધોધ નીચે તેમજ બીચ ઉપર પતિ સાથે રોમેન્ટિક પોઝ આપ્યા.
સોર્સ :
Instagram @artisingh5
ઘણા લોકો આરતીને બિકીનીમાં જોઈને આશ્ચર્યચકિત દેખાય છે.
સોર્સ :
Instagram @artisingh5
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર