હોટ ટીવી અભિનેત્રી આમના શરીફ તેના ગ્લેમરસ લુક અને બોલ્ડ ફેશન સ્ટેટમેન્ટને કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે.

આમના શરીફે તેના લેટેસ્ટ એથનિક લુકમાં ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરે છે ત્યારે તેનો દરેક લુક ફેન્સમાં પોપ્યુલર થઈ જાય છે.

બ્લૂ ડ્રેસમાં પણ આમના પોતાના ટોન્ડ પગને ફ્લોન્ટ કરી રહી છે. ગોલ્ડન ઈયરિંગ્સ અને ખુલ્લા વાળ સાથે નિખાર જોવા મળી રહ્યો છે.

એક્ટ્રેસના બિકીની લુક્સ સોશિયલ મીડિયા પર ખૂબજ ચર્ચા જગાવે છે.

આમના શરીફ 40ની ઉંમરે પણ હોટનેસ મામલે ઈન્ડસ્ટ્રીની હિરોઈનોને માત આપે છે

આમના પોતાની એક્ટિંગ ઉપરાંત હોટ અદાઓથી પણ લોકોના દિલમાં વસી ચૂકી છે.

ટીવી એક્ટ્રેસ આમના શરીફ ઘણાં હોટ ટેલિવિઝન શોમાં મુખ્ય પાત્ર ભજવી ચૂકી છે. ફિલ્મોમાં પણ પોતાના અભિનયના કામણ પાથરી ચૂકી છે.

આમનાના કિલર સ્માઈલ પોઝ ફેન્સને કાયલ કરી દે છે. આમનાના દરેક લુક્સના ફોટો મિનિટોમાં વાયરલ થઈ જાય છે.

આમના સ્ટાઈલીશ લુક સાથે પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે.