આ રાશિના જાતકો માટે એક મહિનો અતિ મુશ્કેલ

સોર્સ : Google

સૂર્ય દેવ 13 ફેબ્રુઆરીના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને આત્મા, સત્તા, પ્રતિષ્ઠા અને નેતૃત્વનો કારક માનવામાં આવે છે.

સોર્સ : Google

કુંભ રાશિમાં સૂર્યની સ્થિતિ સામાન્ય રીતે મધ્યમ ફળદાયી માનવામાં આવે છે, કારણ કે તે શનિની રાશિ છે અને શનિ-સૂર્યમાં પ્રાકૃતિક દુશ્મની છે.

સોર્સ : Google

આ ગોચર દરમિયાન સૂર્ય શુક્ર, બુધ અને રાહુ સાથે યુતિમાં રહેશે. બીજી તરફ મિથુન રાશિમાં સ્થિત ગુરુની દ્રષ્ટિ પણ સૂર્ય પર પડશે.

સોર્સ : Google

સૂર્ય પોતાની જ રાશિ સિંહ રાશિ પર દ્રષ્ટિ પાડશે, જેનાથી તેનું શક્તિ સંતુલન જાળવાઈ રહેશે. આ પરિવર્તનનો પ્રભાવ લગભગ એક મહિના સુધી રહેશે.

સોર્સ : Google

આ દરમિયાન કેટલીક રાશિના જાતકોના જીવનમાં એક મહિનો ઉથલપાથલ રહેશે.

સોર્સ : Google

અહીં જાણો એક મહિના સુધી આ રાશિઓ પર તેની કરિયર, ધન અને સ્વાસ્થ્ય સબંધિત શું અસર પડશે.

સોર્સ : Google

મિથુન રાશિના લોકોની બિનજરૂરી ચિંતાઓ વધી શકે છે. યાત્રા કરતી વખતે સાવધાની રાખો. સમજી-વિચારીને નિર્ણયો લો.

સોર્સ : Google

કર્ક રાશિના લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. ખર્ચ વધવાની શક્યતા છે. ખાવા-પીવા પર અને બજેટ પર નિયંત્રણ રાખો.

સોર્સ : Google

સિંહ રાશિના લોકોએ જીવનસાથીના સ્વાસ્થ્ય અને પારિવારિક સંબંધો પર ધ્યાન આપો. તમારા લગ્ન જીવનમાં તણાવની શક્યતા છે.

સોર્સ : Google

તુલા રાશિના લોકોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. સંતાન સબંધિત ચિંતા શક્ય છે. ધીરજ રાખો.

સોર્સ : Google

વૃશ્ચિક રાશિના માતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. મહત્વપૂર્ણ કાર્યો ટાળવા નહીં.

સોર્સ : Google