જ્યોતિષશાસ્ત્ર અનુસાર, વર્ષ 2026માં શનિનું કોઈ મુખ્ય રાશિ પરિવર્તન(ગોચર) નહીં થાય. શનિ માત્ર એક વાર જુલાઈ મહિનામાં માર્ગીથી વક્રી થશે.
સોર્સ : Google
આ કારણે જ્યોતિષીઓનું કહેવું છે કે, 2025ની જેમ 2026માં પણ બે રાશિઓ પર શનિની અઢી વર્ષની પનોતીનો પ્રભાવ ચાલુ રહેશે.
સોર્સ : Google
જ્યોતિષ મુજબ, સિંહ અને ધન રાશિ પર શનિની અઢી વર્ષની પનોતીનો પ્રભાવ આખા વર્ષ દરમિયાન રહેશે. પરિણામે આ રાશિના જાતકોના ખર્ચ વધશે, માનસિક ચિંતા રહેશે અને સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે.
સોર્સ : Google
શનિની પનોતીના કારણે સિંહ રાશિ પર બિનજરૂરી ખર્ચાઓમાં વધારો થશે. આના પરિણામે નાણાકીય વ્યવસ્થાપનમાં મુશ્કેલી આવી શકે છે. રોકાણ અને ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી છે, નહીંતર તમારું બૅન્ક બેલેન્સ અને બજેટ ખોરવાઈ શકે છે.
સોર્સ : Google
શનિની અઢી વર્ષની પનોતીના કારણે ધન રાશિ પર 2026નું વર્ષ સ્વાસ્થ્યની દૃષ્ટિએ સાવધાનીનો સમય રહેશે. માનસિક અને શારીરિક નબળાઈ વધી શકે છે. રોગ-બીમારીઓથી સાવધાન રહેવું.