ગીઝર વાળા બાથરૂમમાં વેન્ટિલેશનનું હોવું ખૂબ જરૂરી છે. શિયાળામાં ગેસ ગીઝરનો ઉપયોગ સાવધાનીથી કરો.
ગીઝરમાં પ્રેશર રિલીઝ કરવા માટે વાલ્વ હોય છે પરંતુ જો તેમાં કોઈ ગડબડી હોય તો તેનું પરિણામ બ્લાસ્ટ, લીકેજ હોઈ શકે છે.
પાવર ઈન્ડિકેટર તપાસો. લાંબા સમય સુધી ગીઝરને ઓન કરીને રાખવા પર તેના બ્લાસ્ટ થવાની શક્યતા હોય છે.
ગીઝરનું થર્મોસ્ટેટ ખરાબ થઈ જાય, તો ગીઝરને ખબર પડતી નથી કે તેને પાણીને કયા તાપમાન સુધી ઉકાળવાનું છે.
ગીઝર બ્લાસ્ટનું કારણ ગેસનું યોગ્ય કનેક્શન ન હોવાથી લિકેજ થવું કે પછી ગેસનું ઈગ્નિટર ખરાબ થવું હોઈ શકે છે.
ઘણા સમય સુધી ગીઝર ચાલુ રાખવાથી ઓવરહીટ થઈ જતાં પ્રેશર વધી જાય છે.
વધુ સમય સુધી પાણી ઉકળતું રહેતા ગીઝરમાં દબાણ વધતું રહેશે અને એક સમય એવો આવશે તો ગીઝર ફાટી જશે.
ઘણી વખત બાથરૂમનો દરવાજો બંધ હોવાના કારણે ઓક્સિજન લેવલ ઓછું થઈ જતાં શ્વાસ રૂંધાવાથી વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર