સની દેઓલનો એક નિર્ણય, પછી બોક્સ ઓફિસ પર રચ્યો ઇતિહાસ

સની દેઓલની ફિલ્મ 'ઘાયલ' વર્ષ 1990માં રિલીઝ થઈ હતી.

આ ફિલ્મમાં સની દેઓલનો એક્શન અવતાર છવાય ગયો હતો.

બોક્સ ઓફિસ પર 'ઘાયલ' ફિલ્મે છપ્પરફાડ કમાણી કરી હતી.

પરંતુ આ ફિલ્મમાં કોઈપણ પૈસા ખર્ચ કરવા માટે તૈયાર નહતું.

સની દેઓલે ઘણાં પ્રોડ્યૂસરને અપ્રોચ કર્યા હતાં પરંતું બધાએ ના પાડી દીધી.

કહાની સાંભળીને તમામ પોડ્યૂસરને લાગ્યું કે આ ફિલ્મ ફ્લોપ જશે.

જે બાદ સની દેઓલે ખૂદે ફિલ્મ 'ઘાયલ'ને પ્રોડ્યૂસ કરી હતી.

સની દેઓલેની ફિલ્મનું નિર્દેશન રાજકુમાર સંતોષીએ કર્યું હતું.

સની દેઓલની 'ઘાયલે' 8 ફિલ્મફેયર એવોર્ડ પોતાને નામ કર્યા હતાં.