જાણો એવા 9 ખોરાક વિશે જે કેન્સરનું જોખમ ઘટાડે છે

સોર્સ : Google

બ્રોકોલીમાં સલ્ફોરાફેન નામનું પ્લાન્ટ કમ્પાઉન્ડ હોય છે, જેમાં કેન્સર વિરોધી ગુણો હોય છે. તે સ્તન, પ્રોસ્ટેટ અને આંતરડાના કેન્સરનું જોખમ ઘટાડે છે.

સોર્સ : Google

બેરીઝમાં એન્થોસાયનિન અને પોલીફેનોલ્સ હોય છે, જે ફ્રી રેડિકલ્સને નિષ્ક્રિય કરે છે અને સ્તન, ગળાના, આંતરડાના, મૂત્રાશય અને મૌખિક કેન્સરનું જોખમ ઘટાડે છે.

સોર્સ : Google

ગાજર સ્ટમક, પ્રોસ્ટેટ અને ફેફસાના કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.

સોર્સ : Google

લસણમાં એલિસિન હોય છે, જે કેન્સરના કોષોને નષ્ટ કરવામાં અને ટ્યુમરની વૃદ્ધિ ધીમી કરવામાં મદદ કરે છે.

સોર્સ : Google

ટામેટાંમાં લાઇકોપીન જેવા ફાઇટોકેમિકલ્સનું પ્રમાણ ઊંચું હોય છે, જે પ્રોસ્ટેટ, સ્ટમક, સ્વાદુપિંડ અને આંતરડાના કેન્સરનું જોખમ ઘટાડે છે

સોર્સ : Google

બદામ, અખરોટ જેવા નટ્સમાં હેલ્ધી ફેટ્સ, એન્ટીઑકિસડન્ટ્સ, સેલેનિયમ, વિટામિન E હોય છે. સ્તન, પ્રોસ્ટેટ, આંતરડા અને ફેફસાના કેન્સરનું જોખમ ઘટાડે છે.

સોર્સ : Google

સાઇટ્રસ ફળો જેમ કે લીંબુ, નારંગી,દ્ધાક્ષમાં વિટામિન C, હેસ્પેરિડિન અને લિમોનોઇડ્સ હોય છે, જે કેન્સરનું જોખમ ઘટાડે છે.

સોર્સ : Google

દિવસમાં એક કપ ગ્રીન ટી પીવાથી કેન્સર દૂર રહે છે. નિયમિત ગ્રીન ટી પીવાથી સ્તન, આંતરડા, લીવર, ફેફસાં, સ્વાદુપિંડ અને ઓવેરિયન કેન્સરનું જોખમ ઘટે છે.

સોર્સ : Google

સૅલ્મોન, મેકરેલ અને સારડીન જેવી ફેટી માછલીઓ કેન્સરથી બચાવે કરે છે. આ માછલીઓમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ અને વિટામિન D હોય છે, જે કેન્સરનું જોખમ ઘટાડે છે.

સોર્સ : Google