જાણો સાપ વિશે 8 રસપ્રદ તથ્યો

સોર્સ : Google

સાપની સાંભળવાની ક્ષમતા મનુષ્યોથી અલગ હોય છે.

સોર્સ : Google

કેટલાક સાપ ઈંડા મૂકે છે, જ્યારે અન્ય જીવંત બચ્ચાંને જન્મ આપે છે.

સોર્સ : Google

સાપની ઇન્દ્રિયો અત્યંત તીવ્ર અને અદ્ભુત હોય છે.

સોર્સ : Google

સાપનું ઝેર ખૂબ જ કિંમતી છે અને તેનો ઉપયોગ દવાઓ બનાવવામાં થાય છે.

સોર્સ : Google

અમુક સાપ લાંબા સમય સુધી ખોરાક વિના જીવી શકે છે.

સોર્સ : Google

સાપના શરીરમાં સેંકડો કરોડરજ્જુના મણકા હોય છે.

સોર્સ : Google

સાપ સામાન્ય રીતે મનુષ્યોનો પીછો નથી કરતા.

સોર્સ : Google