ભારતમાં 6 પ્રકારની ઋતુ હોય છે, જેના કારણે અહિંયા તમામ પ્રકારના શાકભાજી ઉગાડવામાં આવે છે

સોર્સ : google

ખેડૂત એક જ રીતે વારંવાર પાક ઉગાડે છે, જેનાથી માટીની ઉવર્કતા ઓછી થઈ જાય છે

સોર્સ : google

ખેડૂતો નવા Modified બીજોનો પણ પ્રયોગ નથી કરતા

સોર્સ : google

માટીની તપાસ કર્યા વગર બીજ નાખી દેવું પણ એક મોટી ભૂલ છે

સોર્સ : google

જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ પાકને નુકસાન પહોંચાડે છે

સોર્સ : google

ભારતના ખેડૂતો ખૂબજ મહેનતુ છે પરંતુ તેઓ કેટલીક ભૂલો કરે છે

સોર્સ : google