'શોલે' ફિલ્મના 6 અનસીન પોસ્ટર્સ, છેલ્લું પોસ્ટર બસંતી અને વીરૂની પ્રેમકથા દર્શાવે છે.
સોર્સ :
Gstv
'શોલે' (1975) ભારતીય સિનેમાની એક ઐતિહાસિક ફિલ્મ છે, જેનું દિગ્દર્શન રમેશ સિપ્પીએ કર્યું હતું અને સલીમ-જાવેદે લખી હતી.
સોર્સ :
Gstv
આ એક મલ્ટી-સ્ટારર એક્શન-ડ્રામા ફિલ્મ છે, જે મિત્રતા, બલિદાન અને બદલાની વાર્તાને ઉત્તમ રીતે રજૂ કરે છે.
સોર્સ :
Gstv
ફિલ્મની વાર્તા જય (અમિતાભ બચ્ચન) અને વીરૂ (ધર્મેન્દ્ર) ની આસપાસ ફરે છે.
સોર્સ :
Gstv
જેમને ઠાકુર બલદેવ સિંહ (સંજીવ કુમાર) ડાકુ ગબ્બર સિંહ (અમજદ ખાન)ને પકડવાની જવાબદારી સોંપે છે.
સોર્સ :
Gstv
આ ફિલ્મની સંપૂર્ણ વાર્તામાં ઘણો રોમાંચ જોવા મળે છે, જે કોઈ શ્રેષ્ઠ સિનેમાથી ઓછું નથી.
સોર્સ :
Gstv
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર