ભારતના બંધારણનું મહત્ત્વ સમજાવતી 6 ફિલ્મ્સ
સોર્સ :
Google
અનુભવ સિંહાની ફિલ્મ 'મુલ્ક' બંધારણની કલમ 15 પર આધારિત છે, જે ધર્મ અને જ્ઞાતિના આધારે થતા ભેદભાવ વિરુદ્ધ અવાજ ઉઠાવે છે.
સોર્સ :
Google
આયુષ્માન ખુરાના અભિનીત ફિલ્મ 'આર્ટિકલ 15' સામાન્ય નાગરિકોને તેમના સમાનતાના હક વિશે જાગૃત કરે છે.
સોર્સ :
Google
સત્ય ઘટના પર આધારિત ફિલ્મ 'જય ભીમ' કલમ 17નું મહત્ત્વ સમજાવે છે, જે મુજબ અસ્પૃશ્યતાને ગેરકાયદેસર ગણવામાં આવી છે.
સોર્સ :
Google
રાજકુમાર રાવની ફિલ્મ 'ન્યૂટન' દરેક ભારતીયને મળેલા 'મતદાનના અધિકાર' અને લોકશાહીમાં તેના મૂલ્યને સુંદર રીતે રજૂ કરે છે.
સોર્સ :
Google
પ્રકાશ ઝા નિર્દેશિત ફિલ્મ 'આરક્ષણ કલમ 16 પર પ્રકાશ પાડે છે, જે સરકારી નોકરીઓમાં નાગરિકોને સમાન તક પૂરી પાડે છે.
સોર્સ :
Google
ફિલ્મ 'આર્ટિકલ 370' જમ્મુ-કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો હટાવવાની પ્રક્રિયા અને તે સમયની સુરક્ષા સ્થિતિ પર આધારિત છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર