આ છે વિશ્વના 5 સૌથી અમીર ક્રિકેટ બોર્ડ
BCCI - ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ કુલ રેવેન્યુ 2.25 બિલિયન ડોલર છે. BCCIની સ્થાપના 4 ડિસેમ્બર 1928ના રોજ થઈ હતી.
CA - ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની કુલ રેવેન્યુ 79 મિલિયન ડોલર છે. CAની સ્થાપના 1905માં થઈ હતી.
ECB - ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડની કુલ રેવેન્યુ 59 મિલિયન ડોલર છે. ECBની સ્થાપના 1 જાન્યુઆરી 1997ના રોજ થઈ હતી.
PCB - પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની કુલ રેવેન્યુ 55 મિલિયન ડોલર છે. PCBની સ્થાપના 1 મે 1949ના રોજ થઈ હતી.
BCB - બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની કુલ રેવેન્યુ 51 મિલિયન ડોલર છે. BCBની સ્થાપના 1972માં થઈ હતી.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર