2000 રૂપિયાથી ઓછી કિંમતના Wireless earbuds, જોઈને ખરીદવાનું થશે મન

Wireless earbudsએ હવે માત્ર ટ્રેન્ડ જ નહીં પરંતુ એક જરૂરિયાત બની ગયા છે.

જો તમે ઓછા બજેટમાં સારા earbuds પસંદ કરવા માંગતા હોય, તો અમે તમારું કામ સરળ બનાવી રહ્યા છીએ.

આ રહ્યા 2,000 રૂપિયાથી ઓછી કિંમતના ટોપ 5 wireless earbuds.

OnePlus Nord Buds 2r : આ earbudsની ડિસ્કાઉન્ટ બાદની કિંમત 1,799 રૂપિયા છે. 12.4mm ડ્રાઇવર્સ છે.

BoAt Nirvana Ion : પ્રીમિયમ ઓડિયો અનુભવ, ડ્યુઅલ EQ મોડ્સ, 120 કલાક મ્યુઝિક પ્લેબેક ટાઈમ. તેની કિંમત 1,480 રૂપિયા છે.

BoAt Airdopes Ultra Pro : 100 કલાક સુધીનો મ્યુઝિક પ્લેબેક ટાઈમ, 1,999 રૂપિયાની ડિસ્કાઉન્ટ પ્રાઈસ સાથે મળશે. જેમાં ડ્યુઅલ 10mm ડ્રાઇવર્સ છે.

Realme Buds T200 lite : આ ઈયરબડ્સની કિંમત 1,399 રૂપિયા છે અને તેમા 12.4mm ડાયનેમિક બાસ ડ્રાઇવર્સ છે.

BoAt Airdopes 141 ANC: જેની કિંમત 1,299 રૂપિયા છે. આ ઈયરબડ્સ 32dB સુધીના ઍક્ટિવ નોઈસ કેન્સલેશનને સપોર્ટ કરે છે.