T20 વર્લ્ડ કપમાં 44 વર્ષના ખેલાડીએ બનાવ્યો રેકોર્ડ
સોર્સ :
Google
શનિવાર, 14 ફેબ્રુઆરીના રોજ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ Bની મેચ આયર્લેન્ડ અને ઓમાન વચ્ચે રમાઈ હતી.
સોર્સ :
Google
આ મેચમાં આયર્લેન્ડે ઓમાનને 236 રનનો ટાર્ગેટ આપ્યો અને ઓમાન માત્ર 139 રનમાં ઓલઆઉટ થઈ ગયા. આ સાથે આયર્લેન્ડે 96થી મેચ જીતી લીધી.
સોર્સ :
Google
આ હાર સાથે ઓમાન વર્તમાન T20 વર્લ્ડ કપમાંની સુપર 8ની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ.
સોર્સ :
Google
આયર્લેન્ડ સામેની મેચમાં ઓમાન માટે આમિર કલીમે 29 બોલમાં 50 રન બનાવ્યા. કલીમે તેની ઈનિંગમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
સોર્સ :
Google
ઓમાનના ઓપનર કલીમે અડધી સદી ફટકારીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. કલીમ T20 વર્લ્ડ કપમાં અડધી સદી ફટકારનાર સૌથી મોટી ઉંમરના બેટ્સમેન બની ગયો છે.
સોર્સ :
Google
આમીર કલીમે 44 વર્ષ અને 86 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી છે. કલીમે તેના દેશબંધુ મોહમ્મદ નદીમનો રેકોર્ડ તોડ્યો છે.
સોર્સ :
Google
મોહમ્મદ નદીમે વર્તમાન T20 વર્લ્ડ કપ દરમિયાન પલ્લેકેલેમાં શ્રીલંકા સામે અડધી સદી ફટકારી હતી. તે સમયે તેની ઉંમર 43 વર્ષ અને 161 દિવસ હતી.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર