42 વર્ષનો ખેલાડી, 10 વર્ષથી નથી રમ્યો T20 મેચ, છતાં IPL ઓક્શનમાં મળશે કરોડો?
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનની કારકિર્દી શાનદાર રહી છે.
એન્ડરસને ટેસ્ટ અને ODIમાં શાનદાર બોલિંગ કરી છે. તેણે ટેસ્ટમાં 704 અને ODIમાં 269 વિકેટ લીધી છે.
એન્ડરસને ઘણી ઓછી T20 મેચ રમી છે. આમ છતાં એન્ડરસનનું નામ IPL 2025ની મેગા ઓક્શનમાં સામેલ કરવામાં આવ્યું છે.
IPL 2025ના મેગા ઓક્શનમાં એન્ડરસનની બેઝ પ્રાઈઝ 1.25 કરોડ રૂપિયા છે.
મહત્ત્વની વાત એ છે કે એન્ડરસન છેલ્લા 10 વર્ષમાં એક પણ T20 મેચ રમ્યો નથી. તેણે છેલ્લી T20 મેચ 2014માં રમી હતી.
તેમ છતાં મેગા ઓક્શનમાં તેને મોટી રકમ મળી શકે છે. એન્ડરસન પર ઘણી ટીમો બીડ કરી શકે છે.
એન્ડરસને 63 T20 મેચ રમી છે. જેમાં તેણે 59 વિકેટ લીધી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર