ડેસ્ક જોબ કરનારા લોકો માટે 4 આવશ્યક કસરતો

સોર્સ : Google

જો તમે સતત બેઠા બેઠા કામ કરો છો, તો તમને ગરદન, પીઠ અને કમરમાં દુખાવો થઈ શકે છે, અને તમારું વજન પણ વધે છે.

સોર્સ : Google

ગરદનના દુખાવાથી રાહત મેળવવા માટે દર કલાકે નેક રોલ કસરત કરો.

સોર્સ : Google

લાંબા સમય સુધી બેસી રહેવાથી પગ અકળાઈ શકે છે, તેથી દર કલાક કે દોઢ કલાકે લેગ સ્ટ્રેચિંગ કરો.

સોર્સ : Google

દર એકથી દોઢ કલાકે ઉઠો અને ચાલો જેથી શરીર એક્ટિવ રહે અને પેટ ફૂલી ન જાય.

સોર્સ : Google

દિવાલના ટેકાથી વોલ પુશઅપ્સ કરો, આ શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે.

સોર્સ : Google

ડેસ્ક વર્કને કારણે શરીરને થતા નુકસાનથી બચવા માટે, દરરોજ યોગ કરો અને વોકિંગ કરો.

સોર્સ : Google