8 વર્ષમાં 4 ફ્લોપ, હવે 600 CRની ફિલ્મથી Bikini લુક થયો વાઇરલ

દિશા પટણી એક શાનદાર અભિનેત્રી છે, અભિનેત્રી દિશા પટાનીની ગણતરી બોલિવૂડની સૌથી હોટ અને બોલ્ડ અભિનેત્રીઓમાં થાય છે.

હાલમાં જ દિશા પટાનીએ બિકીનીમાં ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે.

દિશા પટાનીની લેટેસ્ટ તસવીરો પર ફેન્સે જોરદાર કોમેન્ટ કરી છે. મોટાભાગના યુઝર્સે તેણીને હોટ, બોલ્ડ અને સેક્સી ગણાવી છે. એક નેટીઝને કહ્યું- તમે સમુદ્રમાં આગ લગાવી દીધી છે.

દિશા પટાનીએ તેની 8 વર્ષની કારકિર્દીમાં 4 ફ્લોપ ફિલ્મો આપી છે.

દિશાની 'એક વિલન રિટર્ન્સ', લોફર', 'રાધે', 'કુંગ ફૂ યોગા' 'બાગી 3' મોટી ફ્લોપ સાબિત થઈ.

દિશા પટણી લાંબા સમયથી એક મોટી હિટ ફિલ્મની ઝંખના કરી રહી છે.

તેની કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ કલ્કી 2898 એડી રિલીઝ માટે તૈયાર છે. અભિનેત્રી આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

દિશા પટણી કથિત રીતે ટાઇગર શ્રોફને ડેટ કરતી હતી. જોકે હવે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. બંનેએ તેમના સંબંધો અને બ્રેકઅપની પુષ્ટિ કરી નથી.