કારગિલ વિજય દિવસની 26મી વર્ષગાંઠ

સોર્સ : google

વિક્રમ બત્રાએ પોતાનો જીવ આપીને દુશ્મનના કબ્જામાંથી ટાઇગર હિલ પોઇન્ટ 4875ને છોડાવ્યું હતું અને તિરંગો લહેરાવ્યો હતો.

સોર્સ : google

કેપ્ટન વિક્રમ બત્રા અને તેના પ્રેમની કહાની બોલિવૂડ ફિલ્મ શેરશાહમાં પણ દર્શાવવામાં આવી છે.

સોર્સ : google

ડિમ્પલ ચીમા કેપ્ટન વિક્રમ બત્રાની ફિયાન્સી હતી. ડિમ્પલ વર્તમાનમાં ચંદીગઢમાં રહે છે અને એક સ્કૂલમાં ટીચર છે.

સોર્સ : google

કેપ્ટન વિક્રમ બત્રાની શહીદી બાદ ડિમ્પલે લગ્ન નથી કર્યા પણ પોતાનું જીવન સમાજ સેવા અને શિક્ષણ કાર્યને સમર્પિત કર્યું છે.

સોર્સ : google

વિક્રમ બત્રા અને ડિમ્પલ ચીમાની મુલાકાત 1995માં પંજાબ યૂનિવર્સિટી ચંદીગઢમાં થઇ હતી. બન્ને ત્યાં MA ઇંગ્લિશ કરતા હતા.

સોર્સ : google

1996માં જ્યારે વિક્રમ બત્રા MA કોર્સ છોડીને ભારતીય સૈન્ય એકેડમી (IMA)માં ગયો ત્યારે પણ તે પત્ર અને ફોન કોલ્સ દ્વારા સંપર્કમાં રહેતા હતા.

સોર્સ : google

વિક્રમે ડિમ્પલને પોતાના લોહી ભરેલો એક પત્ર લખ્યો હતો જેમાં તેને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

સોર્સ : google

કારગિલ યુદ્ધ દરમિયાન વિક્રમે ડિમ્પલને કહ્યું હતું કે તે યુદ્ધમાંથી પરત ફરીને લગ્ન કરશે પરંતુ વિક્રમની શહાદતે તેમના લગ્નના સપનાને પણ અધૂરા છોડી દીધા.

સોર્સ : google