અમદાવાદમાં 7મી જુલાઈના રોજ યોજાશે 147મી રથયાત્રા, જાણો શહેરમાં રથયાત્રાનો ઈતિહાસ
સાડા ચારસો વર્ષ પહેલા રામાનંદી સંત હનુમાનદાસજીએ જમાલપુરના જગન્નાથજી મંદિરમાં ગાદીની સ્થાપના કરી.
ગાદીપતિ સારંગદાસજી મહારાજને ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યાં, જેના બાદ અમદાવાદમાં રથયાત્રા શરૂ થઈ.
2 જુલાઇ 1878ના રોજ અમદાવાદમાં પહેલી રથયાત્રા નીકળી, મહંત નરસિંહદાસજીએ રથયાત્રા શરૂ કરાવી હતી.
147 વર્ષ પહેલા નરસિંહદાસજીએ શરૂ કરાવેલી રથયાત્રા આજે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે.
જો જગન્નાથ મંદિરની વાત કરીએ તો મંદિરની સ્થાપના મહંત સારંગદાસજીએ કરાવી હતી.
સારંગદાસજીને સપનામાં જગન્નાથજીની મૂર્તિ સ્થાપવાનો આદેશ મળ્યો, તેઓ પુરીથી લીમડાના લાકડામાંથી બનેલી મૂર્તિ લાવ્યાં.
આ મૂર્તિઓની ધામધૂમથી પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી અને અષાઢી બીજના દિવસે શહેરમાં પ્રથમ રથયાત્રા યોજાઈ.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર