10 ભારતીય ક્રિકેટર્સ જે નથી રમી શક્યા U19 વર્લ્ડ કપ
સોર્સ : Google
સચિન તેંડુલકર 1988ના યુથ વર્લ્ડ કપ માટે લાયક હતો, પરંતુ તેણે અંડર-19 વર્લ્ડ કપ રમ્યા વિના 16 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.
સોર્સ : Google
સૌરવ ગાંગુલીને 1988ના અંડર-19 વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવ્યો. બાદમાં, તે ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક બન્યો હતો.
સોર્સ : Google
રાહુલ દ્રવિડ પણ 1998 અંડર-19 વર્લ્ડ કપમાં નહતો રમી શક્યો. જોકે, તે પાછળથી ભારત માટે મોટા ખેલાડી તરીકે ઉભરી આવ્યો હતો.
સોર્સ : Google
અનિલ કુંબલે ભારતના સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સમાંથી એક હતો, છતાં તેણે ક્યારેય અંડર-19 વર્લ્ડ કપમાં ભાગ નહતો લીધો.
સોર્સ : Google
એમએસ ધોની 1998 અને 2000ના અંડર-19 વર્લ્ડ કપ માટે લાયક હતો પરંતુ તેની પસંદગી નહતી કરવામાં આવી. બાદમાં તે ત્રણેય ICC ટ્રોફી જીતનાર એકમાત્ર કેપ્ટન બન્યો.
સોર્સ : Google
રવિચંદ્રન અશ્વિન પણ 2004 અને 2006ના અંડર-19 વર્લ્ડ કપ માટે યોગ્ય હતો, પરંતુ તે ક્યારેય આ ટુર્નામેન્ટમાં ન રમી શક્યો.
સોર્સ : Google
જસપ્રીત બુમરાહ 2010 અને 2012ના અંડર-19 વર્લ્ડ કપ માટે રમી શક્યો હોત, પરંતુ તેની પસંદગી નહતી કરવામાં આવી. જોકે, આજે તે ભારતના સૌથી ઘાતક બોલર્સમાંથી એક છે.
સોર્સ : Google
બુમરાહની જેમ હાર્દિક પંડ્યા પણ અંડર-19 વર્લ્ડ કપ ચૂકી ગયો. જોકે, તે પછીથી ભારત માટે એક મહાન ઓલરાઉન્ડર સાબિત થયો.
સોર્સ : Google
સૂર્યકુમાર યાદવ વર્તમાન ભારતીય T20I ટીમનો કેપ્ટન છે, પરંતુ તેણે ક્યારેય અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ નથી કર્યું.
સોર્સ : Google
મોહમ્મદ શમી ODI વર્લ્ડ કપમાં ભારત અમાતે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, પરંતુ તેને ક્યારેય અંડર-19 વર્લ્ડ કપમાં રમવાની નથી તક મળી.