પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 499 મેચ રમી છે.

ભારતનો દિગ્ગજ બેટ્સમેન અને હાલમાં ભારતીય ક્રિકેટ ટીમનો કોચ રાહુલ દ્રવિડ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 509 મેચ રમી ચૂક્યો છે.

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર જેક કાલિસે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 519 મેચ રમી છે.

પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 524 મેચ રમી ચૂક્યો છે.

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 538 ઈન્ટરનેશનલ મેચ રમી છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 560 મેચ રમી છે.

શ્રીલંકાના મહાન બેટ્સમેન સનથ જયસૂર્યાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 586 મેચ રમી છે.

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 594 મેચ રમી છે.

શ્રીલંકાનો દિગ્ગજ ક્રિકેટર મહેલા જયવર્ધને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 652 મેચ રમી ચૂક્યો છે.

ભારતના મહાન બેટ્સમેન અને સચિન તેંડુલકરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ 664 મેચ રમી છે.