નિવૃત્ત શિક્ષકને 'ડિજિટલ અરેસ્ટ' કરીને ₹1.14 કરોડ પડાવનાર 1 ગઠિયો ઝડપાયો
સોર્સ :
gstv
રાજકોટના 76 વર્ષીય નિવૃત્ત શિક્ષક કુરબાનભાઈ બદામીને સાયબર માફિયાઓએ નિશાન બનાવ્યા હતા.
સોર્સ :
gstv
ગઠિયાઓએ તેમને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ધમકાવીને 'ડિજિટલ અરેસ્ટ' કર્યા હતા.
સોર્સ :
gstv
20 દિવસ સુધી ડરાવીને વૃદ્ધ પાસેથી કટકે કટકે રૂપિયા 1.14 કરોડ પડાવી લીધા હતા.
સોર્સ :
gstv
આ રકમ ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી અને એમપીના વિવિધ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી.
સોર્સ :
gstv
સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી.
સોર્સ :
gstv
પોલીસે આ ફ્રોડમાં સંડોવાયેલા જેતપુરના એક આરોપીની ધરપકડ કરી છે.
સોર્સ :
gstv
ધરપકડ કરાયેલ આરોપીનું નામ સુજલ વિઠ્ઠલભાઈ લાખાણી છે.
સોર્સ :
gstv
સુજલે માત્ર ₹10,000 કમિશન માટે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું.
સોર્સ :
gstv
કુલ રકમ પૈકી ₹4.57 લાખ સુજલના ખાતામાં જમા થયા હોવાનું સામે આવ્યું છે.
સોર્સ :
gstv
સાયબર ક્રાઇમ દ્વારા આંતરરાજ્ય કનેક્શન અને અન્ય વોન્ટેડ આરોપીઓ અંગે વધુ તપાસ ચાલુ છે.
સોર્સ :
gstv
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર