મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: શામલીમાં યુટ્યુબર અંકિત બલિયાનની હત્યા

ઉત્તર પ્રદેશના શામલીમાં યુટ્યુબર અને હરિયાણવી ગાયક અંકિત બલિયાનની અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી હોવાની ઘટના સામે

તસવીર: gstv

ઉત્તર પ્રદેશના શામલીમાં યુટ્યુબર અને હરિયાણવી ગાયક અંકિત બલિયાનની અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, હુમલાખોરોએ અંકિત બલિયાનને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. હુમલાખોરોની ઓળખ અને હત્યા પાછળના કારણ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાના પગલે પરિવારજનો અને સ્થાનિકોમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં તપાસ કરી આરોપીઓને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો