મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મકરબા બ્રિજ પર યુવકનું મોત, આપઘાત કર્યો હોવાની પ્રાથમિક તપાસ

અમદાવાદના મકરબા બ્રિજ પર યુવકનું મોત થતાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં સરખેજ પોલ

તસવીર: gstv

અમદાવાદના મકરબા બ્રિજ પર યુવકનું મોત થતાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં સરખેજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં યુવકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. સરખેજ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો