મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગરમાં પોલીસકર્મીઓએ માર મારતા યુવકે ફિનાઈલ પીધી

Bhavnagar News : ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં પોલીસકર્મીઓએ યુવકને માર મારતા યુવકે ફિનાઈલ પી લી

Bhavnagar News : ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં પોલીસકર્મીઓએ યુવકને માર મારતા યુવકે ફિનાઈલ પી લીધી હતી. યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ યુવકે આક્ષેપ કર્યો હતો કે તે શાળા નજીક બેઠો હતો ત્યારે ડીસ્ટાફના પોલીસકર્મીઓએ વગર વાંકે માર્યો હતો, જેથી લાગી આવતા યુવકે ફિનાઈલ પી લીધી હતી. આ યુવકે આક્ષેપ કર્યો હતો કે પોલીસ હપ્તા લઈને દારૂના અડ્ડા ચાલવા દે છે. સાહેબના 30 હજાર અને ડિસ્ટાફના 5 હજાર તેમજ 3 હજારનો હપ્તો લઈને પોલીસ દારૂના અડ્ડા ચલાવવા દે છે. 

આ સમાચાર શેર કરો