આ આખું ગામ કેમ પોલીસ સ્ટેશન દોડી આવ્યું?
ગીર સોમનાથના તલાલાના અકોલવાડી ગામના લોકો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. ગામના લોકોએ ભારે હોબાળો કર્યો હ
ગીર સોમનાથના તલાલાના અકોલવાડી ગામના લોકો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. ગામના લોકોએ ભારે હોબાળો કર્યો હતો. મંડોરળાના ગામના શખ્સ પોતાની વાડી જઈ રહ્યા હતા, અને વન વિભાગે રોક્યા હતા. આ મામલે પોલીસ સ્ટેશને આ શખ્સને બોલાવતા આખું ગામ પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું.




