મહિલા સન્માનની વાતો ક્યાં?
સુરતમાં ઈવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવતીને મકાન માલિક અને અન્ય બેથી ત્રણ લોકો દ્વારા નિર્દયતાથી માર મારવામા
સુરતમાં ઈવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવતીને મકાન માલિક અને અન્ય બેથી ત્રણ લોકો દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. પીડિતા મુંબઈની રહેવાસી છે અને તે ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હોવાથી ઘણા સમયથી સુરત રહે છે.




