મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

શ્રાવણ માસમાં અમદાવાદ નજીક આવેલ અમરનાથ ધામના કરો દર્શન

હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોય અને દરેક લોકો મહાદેવની ભક્તિમાં લીન થયાં છે. એવામાં ખાસ કરીને શ્રાવ

હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોય અને દરેક લોકો મહાદેવની ભક્તિમાં લીન થયાં છે. એવામાં ખાસ કરીને શ્રાવણ મહિનામાં લોકો મહાદેવના દર્શન કરવા માટે જતા હોય છે અને મહાદેવનાં દર્શનની વાત આવે ત્યારે શિવભક્તોના મનમાં સૌથી પહેલા અમરનાથ યાદ આવે. દરેક લોકોને એક વખત અમરનાથ જઈને મહાદેવના દર્શન કરવાની ઈચ્છા જરૂરથી હોય છે પણ ભોલેનાથનાં દર્શન કરવા ગુજરાતીઓએ છેક અમરનાથ જવાની જરૂર નથી. અમદાવાદ નજીક આવેલ અમરનાથ ધામમાં જઈને ભક્તો કરી શકે દર્શન.

આ સમાચાર શેર કરો