મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભૂગર્ભ ગટર સફાઈની કામગીરીને લઇને ઉધડો લીધો

પંચમહાલના ગોધરામાં ભૂગર્ભ ગટરોની સફાઈ મુદ્દે પાલિકાના સદસ્યોએ હોબાળો મચાવ્યો હતો. ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસ

પંચમહાલના ગોધરામાં ભૂગર્ભ ગટરોની સફાઈ મુદ્દે પાલિકાના સદસ્યોએ હોબાળો મચાવ્યો હતો. ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરનો ગટર સફાઈ મુદ્દે પાલિકા સદસ્યએ ઉધડો લીધો હતો.

નગર પાલિકાના સભ્યો રજૂઆત કરવા ગોધરા પાલિકાના ચીફ ઓફસરની ચેમ્બરમાં પહોંચ્યા હતા. જ્યાં સૈયદ જલ્લાઉદ્દીન રોષે ભરાયા હતા અને ચીફ ઓફિસરનો તેમણે ઉધડો લીધો હતો. વારંવાર રજૂઆત કરવા છતા પણ ગટર સફાઈ ન થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

આ સમાચાર શેર કરો