VIDEO: તૃણમૂલ કોંગ્રેસના કદાવર નેતા અભિષેક બેનર્જીએ કર્યું મતદાન

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કાનું મતદાન આજે ઉત્સાહપૂર્વક ચાલી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કાનું મતદાન આજે ઉત્સાહપૂર્વક ચાલી રહ્યું છે. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના કદાવર નેતા અભિષેક બેનર્જીએ ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાં આવેલી મિત્રા ઇન્સ્ટિટ્યૂટ ખાતે પહોંચીને પોતાનો મતાધિકાર ઉપયોગ કર્યો હતો. ભવાનીપુર બેઠક પર સૌની નજર ટકેલી છે. ચુસ્ત સુરક્ષા વચ્ચે ચાલી રહેલા આ મતદાનમાં લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. લોકશાહીના આ પર્વમાં નેતાઓ અને જનતા બંનેનો ઉત્સાહ પશ્ચિમ બંગાળના ભાવિનો નિર્ણય કરશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત