VIDEO: શ્રીનગરના દાલ લેકમાં જામ્યો સહેલાણીઓનો મેળો: શિકારા રાઈડ અને હિમવર્ષાનો રોમાંચ, પ્રવાસીઓએ કાશ્મીરની સુરક્ષાને વધાવી
VIDEO: શ્રીનગરના દાલ લેકમાં ઠંડ
VIDEO: શ્રીનગરના દાલ લેકમાં ઠંડી અને હિમવર્ષા વચ્ચે શિકારા રાઈડની મજા માણતા સહેલાણીઓ મંત્રમુગ્ધ થયા છે.. ગુજરાતથી આવેલા પ્રવાસીઓએ પણ કાશ્મીરની સુંદરતા અને સુરક્ષાના ભરપેટ વખાણ કર્યા છે.
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં દાલ લેકના કિનારે પ્રવાસીઓ ખુશનુમા વાતાવરણ અને શિકારા રાઈડની મજા માણી રહ્યા છે.. ગુજરાતથી આવેલા પ્રવાસી મેહુલે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે, કાશ્મીર હવે અત્યંત સુરક્ષિત અને અદભૂત છે.. તેમણે ગુલમર્ગમાં હિમવર્ષા અને સોનમર્ગના થાજીવાસ ગ્લેશિયરનો આનંદ માણ્યો હતો.. દાલ લેકના હાઉસબોટમાં રોકાણ અને ચાની ચુસ્કી સાથેનો વરસાદી માહોલ પ્રવાસીઓ માટે યાદગાર સંભારણું બની રહ્યો છે.




