VIDEO/ તમિલનાડુ ચૂંટણી 2026:અગ્રણી ભાજપ નેતા અન્નામલાઈએ કર્યું મતદાન, મીડિયા સાથે કરી ખાસ વાતચીત
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ના મતદાન દરમિયાન ભાજપના અગ્રણી નેતા કે. અન્નામલા
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ના મતદાન દરમિયાન ભાજપના અગ્રણી નેતા કે. અન્નામલાઈ કોઈમ્બતુર ખાતેના પીએસજી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સમાં પોતાનો વોટ આપવા પહોંચ્યા હતા. અન્નામલાઈ, જેઓ અગાઉ રાજ્ય ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે, તેમણે આ વખતે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે અને તેઓ માત્ર પક્ષના પ્રચાર કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ. મતદાન બાદ મીડિયા સાથે વાત કરતા તેમણે લોકશાહીના આ પર્વમાં નાગરિકોની વધુમાં વધુ ભાગીદારી પર ભાર મૂક્યો હતો.
જાહેરાત







