મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ 'ભારત આતંકવાદ સામે ક્યારેય નહીં ઝૂકે', પહલગામ હુમલાની વરસી પર PM મોદીએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પહલગામ આતંકવાદી હુમલાની પ્રથમ વરસી પર પીડિતો

સોર્સ: GSTV

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પહલગામ આતંકવાદી હુમલાની પ્રથમ વરસી પર પીડિતો અને શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ દ્વારા પીએમ મોદીએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ભારત કોઈપણ પ્રકારના આતંકવાદ સામે ક્યારેય નમશે નહીં.

'તેમનું બલિદાન ભૂલાશે નહીં'

પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, "ગયા વર્ષે આજના દિવસે પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને યાદ કરી રહ્યો છું. તેમને ક્યારેય ભૂલી શકાશે નહીં. મારી સંવેદનાઓ તે શોકગ્રસ્ત પરિવારો સાથે છે જેઓ આ ખોટ સહન કરી રહ્યા છે."

આ સમાચાર શેર કરો