મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: સંભલમાં પોલીસનું એન્કાઉન્ટર: ચંદૌસીમાં લૂંટારો રવિ ગોળી વાગતા જેલના સળિયા પાછળ, સાગરિત પલાયન

VIDEO: સંભલના ચંદૌસીમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયા

તસવીર: GSTV

VIDEO: સંભલના ચંદૌસીમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન લૂંટારાઓ સાથે થયેલી અથડામણમાં એક અસામાજિક તત્વ ઈજાગ્રસ્ત થયો છે.. લૂંટનો મુદ્દામાલ અને હથિયારો જપ્ત કરી પોલીસે ગુનેગારોના નેટવર્કને તોડવા કવાયત તેજ કરી છે. 

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના ચંદૌસીમાં પોલીસ અને બદમાશો વચ્ચે થયેલી અથડામણમાં એક લૂંટારો ઈજાગ્રસ્ત થયો છે.. અસતપુરમાં લૂંટના કેસમાં પકડાયેલા આરોપી રાહુલની કબૂલાત બાદ પોલીસ બુદ્ધનગર ખંડેલ પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાઇક સવાર શંકાસ્પદોએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું.. આત્મરક્ષાર્થે પોલીસે વળતો પ્રહાર કરતા રવિ નામનો ગુનેગાર પગમાં ગોળી વાગવાથી ઘાયલ થયો હતો, જ્યારે તેનો સાથી રાજેન્દ્ર ફરાર થઈ ગયો હતો.

આ સમાચાર શેર કરો