VIDEO: દીકરીઓની સુરક્ષા ન આપી શકતી હોય તો જાહેરાતો કરવાની બંધ કરો: મનીષ દોશી
VIDEO: રાજકોટમાં નાની બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક
VIDEO: રાજકોટમાં નાની બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી હતી. તેમને જણાવ્યું હતું કે, ગુજરાતના રાજકોટમાં નિર્ભયાકાંડ યાદ કરાવતો કિસ્સો બન્યો છે. ગાંધી, સરદારના ગુજરાતમાં દુષ્કર્મની ઘટના બને છે. જેથી ક્યારે આવા અસામાજ તત્વોને ઝેર થાય તેવી સરકાર સરકાર કામ કરે. ગૃહમંત્રી વાતો કરતા હોય છે પણ ક્યારે તેની પર કામ કરવામાં આવશે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં બેઠેલી ભાજપ સરકાર સબ સલામત ના દાવા કરે છે. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી જવાબ આપે અને યોગ્ય કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ છે. મનીષ દોશીએ આગળ જણાવ્યું હતું કે, મહિલા અને દીકરીઓને સુરક્ષા ન આપી શકતી હોય વાતો અને જાહેરાતો કરવાનું બંધ કરી દેવું જોઈએ.
જાહેરાત






