મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: VIDEO: વલસાડના ઉમરગામમાં પાણીના પ્રવાહમાં ઢોર તણાયા, નદી-નાળાનું જળસ્તર 15 ફૂટ સુધી વધ્યું

વલસાડના ઉમરગામ તાલુકામાં મેઘ તાંડવ બાદ ઇન્ટરનેટ સે

તસવીર: gstv

વલસાડના ઉમરગામ તાલુકામાં મેઘ તાંડવ બાદ ઇન્ટરનેટ સેવા શરૂ થતાં સ્થાનિકોના વીડિયો સામે આવ્યા છે. તાલુકાના મોટાભાગના ગામોમાં નદી-નાળાંનું પાણી ૧૦થી ૧૫ ફૂટ વધી જતાં ઘર આંગણે બાંધેલા ઢોરો પાણીમાં તણાઈ ગયા....પૂનાટ ગામમાં ગાય-ભેંસો તણાતી જોવા મળતાં લોકોએ જીવન જોખમી કવાયત કરીને એકબીજાની મદદથી શક્ય એટલા ઢોરોને બચાવ્યા. તેમ છતાં મોટાભાગના ઢોર પાણીમાં વહી ગયા….હાલ આગામી ૨૪ કલાક માટે લોકોને એલર્ટ રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો