મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ ભોપાલ: નવપરિણીતાના શંકાસ્પદ મોતથી ચકચાર, પરિવારે લગાવ્યો દહેજ હત્યાનો ગંભીર આક્ષેપ

મધ્યપ્રદેશના ભોપાલમાં કતરા હિલ્સ વિસ્તારમાં એક નવપરિણીતાના શંકાસ્પદ મોતને લીધે ચકચાર

મધ્યપ્રદેશના ભોપાલમાં કતરા હિલ્સ વિસ્તારમાં એક નવપરિણીતાના શંકાસ્પદ મોતને લીધે ચકચાર મચી ગઈ હતી . મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો   કે લગ્ન બાદથી જ તેને દહેજ માટે શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવતી હતી. પરિવારના મતે આ આત્મહત્યા નથી પરંતુ સાસરીયાઓ દ્વારા કરવામાં આવેલી હત્યા છે.ઘટનાની જાણ થતા જ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો  અને તપાસ શરૂ કરી હતી . પરિવારે પોલીસ સમક્ષ ન્યાયની માંગ કરતા સાસરીયા પક્ષ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી . હાલ પોલીસ દહેજ વિરોધી કાયદા હેઠળ કેસ નોંધીને પરિવારના નિવેદનોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

આ સમાચાર શેર કરો