મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: અમરેલીના માર્ગ પર 8 સિંહો નિકળ્યા ફરવા

રાજ્યના ધારીથી અમરેલી માર્ગ પર 8 સિંહનું ટોળું જોવા મળ્યું હતું. મોરજર ગામથી ચલાલા જવના માર્ગ પર 8 સિંહો નીકળ્યા

રાજ્યના ધારીથી અમરેલી માર્ગ પર 8 સિંહનું ટોળું જોવા મળ્યું હતું. મોરજર ગામથી ચલાલા જવના માર્ગ પર 8 સિંહો નીકળ્યા હતા.દહીંડા ગામના બસ સ્ટેન્ડ નજીક સિંહબાળો સાથે સિંહ પરિવારની લટાર જોવા મળી હતી.

આ સમાચાર શેર કરો