મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

15 દિવસ પહેલા બનેલો વંથલીનો પુલ ધોવાયો

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યા પછી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જુનાગઢ જિલ્લાના વંથલીના ગાઠીલ

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યા પછી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જુનાગઢ જિલ્લાના વંથલીના ગાઠીલાથી નવાગામને જોડતો પુલ વરસાદમાં સંપૂર્ણ પણે ધોવાઈ ગયો છે. 15 દિવસ પહેલાં જ પુલ બનાવવામાં આવ્યો હતો, ઓઝત નદીનું પાણી ફરીવળતાં ભ્રષ્ટાચારના પુલનું ધોવાણ થઈ ગયું છે. ગાઠીલા થી નવાગામ જવાનો પુલ ધોવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા.

આ સમાચાર શેર કરો