મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સરદારનગરમાં દબાણ દૂર કરવાની કામગીરી દરમ્યાન હોબાળો, મહિલાએ છેડતીનો આરોપ લગાવ્યો

અમદાવાદ શહેરના ઉત્તર ઝોનના સરદારનગર વોર્ડમાં દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન હોબાળો થયો હતો. સરદારનગર

અમદાવાદ શહેરના ઉત્તર ઝોનના સરદારનગર વોર્ડમાં દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન હોબાળો થયો હતો. સરદારનગરના ઓમ પ્રકાશ હિન્દી સ્કૂલની બાજુમાં AMC એસ્ટેટ વિભાગ દ્વારા સરકારી જમીન પર દબાણ દૂર કરતી વખતે મહિલા અને કોર્પોરેશનના કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ હતી..જેમાં સ્થાનિક મહિલાએ આક્ષેપ કરતા કહ્યુ કે AMC એસ્ટેટ વિભાગના અમુક અધિકારીઓએ તે મહિલાની છેડતી કરી હતી.

આ સમાચાર શેર કરો