મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Kutchમાં કમોસમી માવઠાનો કહેર યથાવત

કચ્છ જિલ્લામાં કમોસમી માવઠાનો કહેર યથાવત છે. પશ્ચિમ કચ્છ બાદ હવે પૂર્વ કચ્છના અંજાર અને ગાંધીધામ સહિતના ગ્

કચ્છ જિલ્લામાં કમોસમી માવઠાનો કહેર યથાવત છે. પશ્ચિમ કચ્છ બાદ હવે પૂર્વ કચ્છના અંજાર અને ગાંધીધામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા છે. અગાઉ અબડાસા અને મુંદ્રા પંથકમાં પણ વહેલી સવારથી જ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. ભર ઉનાળે સતત વરસી રહેલા આ વરસાદને કારણે ખેતીના તૈયાર પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. 

આ સમાચાર શેર કરો