VIDEO: સાઠંબા તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ, દુકાનમાં પાણી ઘૂસ્યા
અરવલ્લીના સાઠંબા તાલુકામાં ત્રણ ઈંચ વરસાદથી ક્યાંક રાહત થઈ તો ક્યાંક હાલાકીની દ્રશ્યો જોવા

અરવલ્લીના સાઠંબા તાલુકામાં ત્રણ ઈંચ વરસાદથી ક્યાંક રાહત થઈ તો ક્યાંક હાલાકીની દ્રશ્યો જોવા મળ્યાં. ભરચોમાસે રસ્તાના ચાલુ કામ ચાલુ હોવાથી પાણી નિકાલની સમસ્યા સર્જાઈ હતી. જેના કારમે કેટલીક જગ્યાએ દુકાનમાં પાણી ઘૂસ્યા હતા. સાઠંબા નગરમાં પ્રવેશવાના બંને માર્ગ પર કોન્ટ્રાક્ટરે રેતી કપચીના ઢગલા કરી દીધા હોવથી પરિસ્થિતિ વિકટ બની હતી.




