મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ચોટીલામાં ત્રણ યુવતીઓ પાંચ મહિનાથી ગુમ, કોળી સમાજમાં નારાજગી

સુરેન્દ્રનગરના ચોટીલામાં પાંચ મહિનામાં ત્રણ યુવતીઓ ગુમ થતા કોળી સમાજના આગેવાનોએ

તસવીર: gstv

સુરેન્દ્રનગરના ચોટીલામાં પાંચ મહિનામાં  ત્રણ યુવતીઓ ગુમ થતા કોળી સમાજના આગેવાનોએ ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી હતી. પીડિત પરિવારોની માગ છે કે, પોલીસ કડક કાર્યવાહી કરે અને તેમની દિકરીઓને વહેલી તકે શોધી આપે. વાલીઓએ રોષ ઠાલવતા કહ્યું કે, 5 મહિનાથી ફરિયાદ દાખલ કરાઈ છે તો પણ ત્રણ યુવતીને પોલીસ શોધવામાં નિષ્ફળ ગઈ છે. આગેવાનોએ કહ્યું કે, પોલીસની કામગીરી પર ભરોસો ઉઠતા તેઓ ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવા આવ્યાં છે.

આ સમાચાર શેર કરો