VIDEO: આ સરકાર કાયર છે, અમે ડરતા નથી: પ્રિયંકા ગાંધી
ધરણાસ્થળથી વિપક્ષી નેતાઓની અટકાયને લઈને વિપક્ષે રોષ ઠાલવ્યો..પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવન

ધરણાસ્થળથી વિપક્ષી નેતાઓની અટકાયને લઈને વિપક્ષે રોષ ઠાલવ્યો..પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવને પણ અટકાયત કરી લઈ જવામાં આવ્યાં. પ્રિયંકા ગાંધીને મીડિયા સાથે વાત કરવા ન દેવાઈ હોવાનો પણ આરોપ લાગ્યો છે. અટકાયત દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આ સરકાર કાયર છે અને અમે નથી ડરતા. તો બીજી તરફ સપા સુપ્રીમો અખિલેશ યાદવે કહ્યું કે, વિદ્યાર્થીઓની માગ પ્રધાનમંત્રીએ સાંભળવી જોઈએ.




