મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઈડરના ચિત્રોડામાં યુવક તણાયો. ચિત્રોડાની નદીમાં યુવક તણાયો.

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ચિત્રોડા ગામમાં ઉપરવાસમાં થયેલ

તસવીર: GSTV

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ચિત્રોડા ગામમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ચિત્રોડા ગામ પાસેથી પસાર થતી નદીનો પુલ કે રસ્તો ક્રોસ કરતી વેળાએ એક યુવક પાણીના અચાનક આવેલા તીવ્ર પ્રવાહમાં તણાયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક નદી કિનારે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ પોતાની જીવની પરવા કર્યા વગર અદ્ભુત સાહસ અને સમયસૂચકતા દાખવીને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ સમાચાર શેર કરો