મહિલા ઘરમાં સૂતી હતી અને નરાધમ અચાનક ઘૂસી ગયો....!
રાત્રે ઘરમાં સૂતી મહિલાની છેડતી કરવામાં આવી હતી. ઘરનો દરવાજો ખુલ્લો રહી જતા શેહવાઝ રિયાઝે મહિલાની છ
રાત્રે ઘરમાં સૂતી મહિલાની છેડતી કરવામાં આવી હતી. ઘરનો દરવાજો ખુલ્લો રહી જતા શેહવાઝ રિયાઝે મહિલાની છેડતી કરી હતી. રાત્રીના 12.30 થી 1.00 વાગ્યા દરમિયાન ભીંડી બજારમાં ફરી રહ્યો હતો, ત્યારે નરાધમે જોયું કે એક ઘરનો દરવાજો ખુલ્લો હતો, તેમાં ઘૂસી જઈ ઘરમાં ઘૂસી અડપલાં કર્યા હતા.




